ટર્મ ઈન્સ્યોરન્સ લેતા આ ભૂલો તો નહીં જ કરતા, તમારા પરિવારને પૂરો લાભ નહીં મળે

Term Insurance Mistake: ટર્મ ઇન્સ્યુરન્સ લેતા સમયે મોટાભાગના લોકો કેટલીક એવી ભૂલો કરી દેતા હોય છે જેના કારણે તેમના પરિવારને આવા ટર્મ ઇન્સ્યોરન્સનો પૂરો ફાયદો જ મળી શકતો નથી. ટર્મ ઇન્સ્યોરન્સ લેતા સમયે આવી ભૂલોથી બચવું કોઈ અઘરું કામ નથી.

source https://gujarati.news18.com/news/business/5-common-mistakes-many-of-us-made-during-buying-term-insurance-pm-1244805.html

0 ટિપ્પણીઓ