આધાર કાર્ડ ખોવાઈ ગયું છે? તો આ રીતે પોતાના મોબાઈલ પર મેળવો આધાર નંબર

જો તમારું આધાર કાર્ડ ખોવાઈ જાય અને તમારે આધાર નંબરની જરુર પડે તો શું કરશો? આ એક ખુબ જ સરળ રીતે તમે આધાર નંબર મોબાઈલ ફોન મારફત મેળવી શકો છો. તમારા રજિસ્ટર્ડ નંબર પર તમે આધારને લગતી તમામ માહિતી મેળવી શકો છો.

source https://gujarati.news18.com/news/business/how-to-get-aadhar-number-if-you-lost-aadhar-card-know-here-everything-gh-pm-1240451.html

0 ટિપ્પણીઓ