અમેરિકન માર્કેટમાં અફરાતફરી, ભારતીય શેરબજારમાં કેવી રહેશે સ્થિતિ?

યુરોપિયન માર્કેટમાં મંદીની આશંકા વચ્ચે અમેરિકન કેન્દ્રિય બેંક ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં આક્રમક વધારો કરવાની શક્યતા પ્રબળ જણાતા દુનિયાભરના રોકાણકારો બજારમાંથી રુપિયા પરત ખેંચી રહ્યા છે.

source https://gujarati.news18.com/news/business/amid-fear-of-aggressive-fed-on-interest-rate-american-stock-market-fell-down-what-effect-will-be-in-indian-stock-market-pm-1241823.html

0 ટિપ્પણીઓ