આ સરકારી કંપની પોતાના શેર ધારકોને ડિવિડન્ડ આપશે, તમારી પાસે છે શેર?

Stock Dividend: ભારત સરકારના સ્વામિત્વની કંપની ઓઇલ ઇન્ડિયા લિમિટેડ (OIL) નાણાકીય વર્ષ 2022ના ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ નક્કી કરી લીધી છે, જે 17 સપ્ટેમ્બર છે. આ તારીખ સુધીમાં જેમની પાસે શેર હશે તેમને ડિવિડન્ડ આપવામાં આવશે.

source https://gujarati.news18.com/news/business/government-owned-oil-india-company-to-give-fy-2022-dividend-and-set-record-date-gh-pm-1244827.html

0 ટિપ્પણીઓ