
Syrma SGS Technology IPO Listing: શેર બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે લિસ્ટિંગ ગેઇન માટે અરજી કરનાર રોકાણકારોએ નફો બુક કરીને બહાર નીકળવું જોઇએ. તેમને અત્યારે આ શેરમાં તેમના રોકાણ પર સારો એવો ફાયદો થઇ રહ્યો છે. જોકે, લાંબા ગાળાનો વ્યૂ ધરાવતા રોકાણકારો સ્ટોકને 225 રૂપિયાના સ્ટોપલોસ સાથે જાળવી રાખી શકે છે.
source
https://gujarati.news18.com/news/business/syrma-sgs-technology-listing-should-you-buy-hold-or-sell-stock-gh-vz-1243059.html
0 ટિપ્પણીઓ