Gold Silver Rate Today: જાણો આજનો સોના ચાંદીનો ભાવ, ખરીદવું હોય તો છે સારો મોકો

Gold and Silver rate today 23 August, 2022: આજે સવારે 10:05 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.04 ટકા વધીને 51,185 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદી 0.45 ટકા ઘટીને 54,745 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

source https://gujarati.news18.com/news/business/gold-and-sliver-rate-today-23rd-august-on-mcx-check-ahmedabad-rate-here-pm-1241841.html

0 ટિપ્પણીઓ