
ભારતીય માર્કેટમાં દેશની સૌતી મોટી કમર્શિયલ રિયલ એસ્ટેટ કંપની બ્લેકસ્ટોન પોતાના રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (REIT)ને ભારતીય શેરબજારમાં લિસ્ટ કરવાની તૈયારીમાં છે. આ માટે તે હાલ એડવાઝર્સની પસંદગી કરવાની પ્રક્રિયામાં છે. બ્લેકસ્ટોન ઈંક પોતાના ભારતીય શોપિંગ મોલ પોર્ટફોલિયોનો IPO લાવવા માગે છે.
source
https://gujarati.news18.com/news/business/blackstone-may-come-with-2-5-billion-dollar-ipo-in-indian-stock-market-pm-1243820.html
0 ટિપ્પણીઓ