મ્યુચ્યુઅલ ફંડના ફેવરિટ છે આ સ્મોલ કેપ IT શેર, તમારી પાસે પણ છે કમાણીનો મોકો

શેરબજારમાં છેલ્લા એક વર્ષથી IT સેક્ટરના મોટાભાગના શેર આઉટપરફોર્મ રહ્યા છે. એક તરફ અમેરિકામાં મંદીના ડરથી શેરબજારમાં આ શેરે સારું પ્રદર્શન ન કર્યું એટલે સામાન્ય રોકાણકાર પણ દૂર રહ્યા પરંતુ મ્યુચ્યુઅલ ફંડોએ આ સ્ટોક હોલ્ડ કર્યા એટલું જ નહીં પણ બીજા નવા પણ ખરીદ્યા અને પોતાના પોર્ટફોલિયોમાં સામેલ કર્યા.

source https://gujarati.news18.com/news/business/these-small-caps-it-share-are-darlings-of-mutual-fund-gh-pm-1242322.html

0 ટિપ્પણીઓ