LICના આ પ્લાનમાં રુ.1 લાખ રોકો અને વળતરમાં રુ. 20 લાખ મળશે!

LIC Investment Plan: આજકાલ દરેક વ્યક્તિ એવા રોકાણ પ્લાનની શોધમાં હોય છે જેમાં નાનું રોકાણ કરીને મોટી રકમનું વળતર મળે. જો તમે પણ આવા કોઈ રોકાણ પ્લાનની શોધમાં હોવ તો LICનો પ્લાન તમારા માટે ફાયદાકરાક છે.

source https://gujarati.news18.com/news/business/your-rs-1-lakh-investment-can-give-you-rs-20-lakh-return-in-this-lic-plan-pm-1244886.html

0 ટિપ્પણીઓ