New Labour Code : કોઈ શિફ્ટ નહીં, ઈચ્છો ત્યારે ઘરેથી કામ કરો, PM મોદીએ શું કહ્યું?

New Labour Code : પીએમે મોદી (PM Modi) એ વધુમાં કહ્યું કે, બદલાતા સમય સાથે નોકરીઓ (Job) ની પ્રકૃતિ રીતે બદલાઈ રહી છે તે આપણે બધા જોઈ રહ્યા છીએ. એટલે કે ઝડપથી બદલાતી દુનિયામાં આનો લાભ લેવા માટે આપણે પણ એ જ ઝડપે તૈયાર રહેવું પડશે

source https://gujarati.news18.com/news/business/new-labour-code-no-shifts-work-from-home-whenever-you-want-pm-modi-hints-at-reforms-gh-km-1243255.html

0 ટિપ્પણીઓ