
EPFO PF Interest: હવે તહેવારોની સિઝન આવી રહી છે. તેવામાં EPFO તમારા PF એકાઉન્ટમાં ટૂંક સમયમાં જ વ્યાજ જમા કરાવશે. એવામાં જો તમે PF પર વધુ વ્યાજ મેળવવા માગતા હોવ તો તમારી પાછલી કંપનીઓના PFને મર્જ કરાવી લો. જેથી વધુ વ્યાજ મળે.
source
https://gujarati.news18.com/news/business/epfo-will-give-interest-on-ammount-of-pf-merge-all-pf-account-by-following-method-vc-1243348.html
0 ટિપ્પણીઓ