ક્યારે આવશે PM કિસાન યોજનાનો આગામી હપ્તો? શું પતિ-પત્ની બંનેને મળશે પૈસા?

PM Kisan Yojana Latest Update: ઇ-કેવાયસી (E-KYC) માટેની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. અગાઉ ખેડૂતોને 31મી જુલાઈ સુધીમાં ઈ-કેવાયસી કરાવવાનું હતું, પરંતુ હવે આ તારીખ લંબાવીને 31મી ઓગસ્ટ કરવામાં આવી છે.

source https://gujarati.news18.com/news/business/pradhanmantri-kisan-samman-nidhi-yojana-12th-installment-date-and-kyc-gh-vz-1241638.html

0 ટિપ્પણીઓ