RIL AGM 2022: ક્યારે, કઈ રીતે અને ક્યાં લાઈવ જોઈ શકશો? જાણો

સતત ત્રીજા વર્ષે આરઆઈએલની એજીએમ વીડિયો કોન્ફરંસિંગ મારફત થવા જઈ રહી છે. આજે એટલે કે 29 ઓગસ્ટ 2022ના રોજ બપોરે 2 વાગ્યે યોજનાર આ એન્યુઅલ જનરલ મિટિંગને આરઆઈએલના ચેરમેન મુકેશ અંબાણી સંબોધિત કરશે. મહત્વનું છે કે રિલાયન્સ મોટાભાગે પોતાની એજીએમમાં મોટી જાહેરાતો માટે ઓળખાય છે.

source https://gujarati.news18.com/news/business/reliance-industries-ltd-agm-2022-when-and-where-to-watch-live-pm-1244048.html

0 ટિપ્પણીઓ