SBI ડિજિટલ સેવિંગ એકાઉન્ટના અનેક ફાયદા, આ સરળ રીતે ખોલાવી શકો

SBI Digital Saving Account: ફક્ત એવા લોકો જેઓ ભારતના રહેવાસી છે અને 18 વર્ષથી ઉપરની ઉંમરના છે તેમજ ભારત સિવાય કોઈ અન્ય દેશમાં ટેક્સની જવાબદારી ન હોય તેવા લોકો SBI ડિજિટલ સેવિંગ એકાઉન્ટ ખોલાવી શકે છે.

source https://gujarati.news18.com/news/business/who-can-open-sbi-yono-account-here-is-everything-you-want-to-know-gh-pm-1244376.html

0 ટિપ્પણીઓ