
Expert Views on Stock Market Today: આજે શેરબજારમાં તેના છેલ્લા કારોબારી સત્રની તેજીની ખુશી નહીં જોવા મળે તેવું એક્સપર્ટ્સનું માનવું છે. બજાર આજે શરુઆતમાં જ તૂટીને ખૂલી શકે છે તેનું કારણ વૈશ્વિક માર્કેટમાં વેચવાલીનું સેન્ટિમેન્ટ છે તેવું નિષ્ણાતો માને છે.
source
https://gujarati.news18.com/news/business/stock-market-today-may-seen-downward-trend-due-to-global-market-sentiment-says-experts-pm-1245100.html
0 ટિપ્પણીઓ