
Stock Market Tips: લગભગ તમામ કંપનીઓના ત્રિમાસિક પરિણામ આવી ચૂક્યા છે અને હવે બજારનું ધ્યાન ચીન-અમેરિકા વચ્ચે રહેલા તણાવ અને રશિયા યુક્રેનના યુદ્ધની સાથે સાથે ક્રૂડ ઓઇલના ભાવ અને ડોલરની સ્થિતિ પર છે. ત્યારે ઓગસ્ટ મહિનાના F&O સોદા અને ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ બજારની દિશા નક્કી કરવામાં મહત્વપૂર્ણ બનશે.
source
https://gujarati.news18.com/news/business/how-share-market-will-react-in-this-week-know-here-from-market-experts-pm-1241260.html
0 ટિપ્પણીઓ