
Dhanteras and Diwali 2022 Gold Buying: ભારતમાં ધનતેરસના દિવસે સોનું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. લોકો ધનતેરસ અને દિવાળીના તહેવારમાં પોતાની શક્તિ મુજબ નાની મોટી સોનાની વસ્તુ ખરીદે છે. તેવામાં જો તમારે પણ આ વખતે સોનું ખરીદવું હોય પરંતુ મોંઘવારીના કારણે એટલું બજેટ ન હોય તો, ચિંતા કરવાની જરુર નથી. અહીંથી તમે ફક્ત 1 રુપિયાથી શરું કરીને સોનું ખરીદી શકો છો.
source
https://gujarati.news18.com/news/business/this-diwali-on-occasion-of-dhanteras-you-can-buy-gold-only-with-rs-1-here-know-all-steps-pm-1271145.html
0 ટિપ્પણીઓ