
અમૂલ દૂધ પિતા હૈ આયર્લેન્ડઃ ગુજરાતની સહકારી મંડળી અમૂલ ડેરી દ્વારા સ્પોન્સર આયર્લેન્ડની ટીમે આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડકપ 2022માં તરખાટ મચાવ્યો છે. આયર્લેન્ડે આજે ત્રીજી મેચમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમને 9 વિકેટે હરાવીને બીજા 2 પોઇન્ટ પોતાના નામે કરતાં ટેબલમાં તેના કુલ 4 પોઈન્ટ થયા છે આ સાથે જ તેણે સુપર 12માં પોતાની જગ્યા કન્ફર્મ કરી છે.
source
https://gujarati.news18.com/news/business/amul-dudh-pita-he-ireland-upset-in-t20-world-cup-ireland-almost-confirm-seat-in-super-12-pm-1271308.html
0 ટિપ્પણીઓ