
એમ્બિટ એસેટ મેનેજમેન્ટના સીઇઓ (CEO) સુશાંત ભણસાલી (Sushant Bhansali)એ મનીકંટ્રોલને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતુ કે, એમ્બિટ એસેટ મેનેજમેન્ટ અપેક્ષા રાખે છે કે 2023નું વર્ષ ભારતીય ઇક્વિટીઝ (Indian Equities) માટે મજબૂત વર્ષ બની રહેશે.
source
https://gujarati.news18.com/news/business/this-ceo-believes-2023-will-be-strong-year-for-indian-equities-know-details-gh-vs-1273201.html
0 ટિપ્પણીઓ