આ શેરે 20 વર્ષમાં રેકોર્ડ બ્રેક વળતર આપ્યું, એક્સપર્ટે આપી ખરીદવાની સલાહ

Balaji Amines Share: બાલાજી એલાઈન્સના શેરનો ભાવ આજથી વીસ વર્ષ પહેલા 2002માં 2.63 રૂપિયા હતો. પરંતુ હાલ તેની કિંમત 3013.80 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. વળતરની વાત કરીએ તો આ શેરે 20 વર્ષમાં 1,14,225 ટકા વળતર આપ્યુ છે. જો કોઈ રોકાણકારે તે સમયે માત્ર 9 હજાર રૂપિયા આ શેરમાં લગાવ્યા હોત તો આજે તેના રોકાણની કુલ કિંમત એક કરોડ રૂપિયા થઈ ગઈ હોત.

source https://gujarati.news18.com/news/business/record-breaking-returns-given-in-20-years-earning-one-crore-by-investing-9-thousand-sv-1275469.html

0 ટિપ્પણીઓ