
આ દિવાળીએ તમે સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana – SSY) હેઠળ તમારી દીકરીના ભવિષ્ય માટે રોકાણ કરી શકો છો. સરકાર દ્વારા દીકરીઓ માટે ચલાવવામાં આવી રહેલી આ ખૂબ જ ખાસ યોજના છે.
source
https://gujarati.news18.com/news/business/diwali-special-saving-scheme-sukanya-samriddhi-yojana-ssy-details-in-gujarati-rv-1272966.html
0 ટિપ્પણીઓ