
Expert Views on Hot Stocks: શેરબજાર સામાન્ય રીતે કમાણી કરવા માટે નિષ્ણાતો લાંબાગાળાના રોકાણ માટે સલાહ આપતા હોય છે. જોકે કેટલાક એવા શેર્સ હોય છે જેમાં ટૂંકાગાળામાં સારી એવી કમાણી કરી શકાય છે. મહત્વનું છે કે દિવાળી પહેલાના એક સપ્તાહથી બજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. તેવામાં આગામી 2-3 સપ્તાહના ટૂંકાગાળામાં ડબલ ડિજિટમાં કમાણી કરવી હોય તો આ માર્કેટ નિષ્ણાતે જણાવેલા શેર્સમાં દાવ રમો.
source
https://gujarati.news18.com/news/business/expert-views-on-hot-stocks-these-3-shares-can-double-digit-returns-in-the-next-2-3-weeks-pm-1274100.html
0 ટિપ્પણીઓ