આ રીત અપવાનો તો 40 વર્ષે જ થઈ જશો નિવૃત, ચિંતા વિના આવક થતી રહેશે

Retirement Investment: ઘણા લોકોને તેમની ઓફિસનું ટેન્શન હંમેશા પોતાના પર રાખવા માંગતા નથી, એવામાં તમે યોજના બનાવો છો કે, એક વાર રૂપિયા ભેગા કરીને પોતાનો જ બિઝનેસ કરો કે એવી જગ્યા પર રોકાણ કરો, જ્યાં કોઈ પણ પ્રકારની ચિંતા વિના આવક થતી રહે.

source https://gujarati.news18.com/news/business/why-should-you-do-a-job-till-60-make-a-retirement-plan-at-40-years-life-will-be-fun-sv-1275563.html

0 ટિપ્પણીઓ