
BSE Sensex Today's Update: શેરબજારમાં આજે તેજીનો ઉછાળો જોવા મળી શકે છે. ફેડ રિઝર્વ દ્વારા નરમ વલણ અપનાવવાની આશાના પગલે અમેરિકા સહિત વિશ્વના તમામ બાજરોમાં પોઝિટિવ સેન્ટિમેન્ટની અસર ભારતીય રોકાણકારો પર પણ જોવા મળશે અને તેના કારણે બજાર ફરી એકવાર 60 હજારની ઉપર જઈ શકે છે.
source
https://gujarati.news18.com/news/business/bse-sensex-today-update-stock-market-may-cross-60k-mark-again-pm-1275942.html
0 ટિપ્પણીઓ