ફેરિયાની જેમ વસ્તુઓ વેચતા, આજે 50 કરોડની કંપનીના છે માલિક

Motivational Story: જો તમને પણ લાગે છે કે તમે બહુ જ ગરીબ છો અને તમારુ જીવન પરિવાર માટે જીવન ખર્ચ પૂરો કરવામાં વિતી રહ્યુ છે અને તમે કંઈ જ કરી શકતા નથી. તો તમારે કેડીએમ મોબાઈસ એસેસરીઝના સ્થાપક નીલેશ માળીના જીવનમાંથી પ્રેરણા લેવાની જરૂર છે. આ વાતથી કોઈ જ ફર્ક નથી પડતો કે, તમારા જીવનની શરૂઆત કઈ પરિસ્થિતિઓથી થાય છે. જો તમારામાં ઈચ્છાશક્તિ છે, જો તમે તમારા લક્ષ્ય પ્રત્યે સમર્પિત છો અને સતત મહેનત કરવા માંગો છો, તો તમે તમારા જીવનમાં જે ઈચ્છો તે મેળવી શકો છો.

source https://gujarati.news18.com/photogallery/business/nilesh-used-to-sell-radio-walkman-to-people-in-mumbai-today-the-company-has-made-50-crores-know-the-story-sv-1271194.html

0 ટિપ્પણીઓ