આનંદો! ધનતેરસના એક દિવસ પહેલા જ સોનામાં કડાકો, ભાવ 50 હજાર નીચે આવ્યા

Gold Silver Price Today 21th October: આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.50 ટકા ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યું છે. MCX પર આજે સવારે સોનાની કિંમત 49,894 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહી હતી. બીજી તરફ ચાંદી 0.87 ટકા ઘટીને 56,160 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

source https://gujarati.news18.com/news/business/gold-silver-rate-today-21th-october-just-before-dhanteras-gold-price-came-under-50-thousand-know-your-city-price-here-pm-1271227.html

0 ટિપ્પણીઓ