
Indian Stock market: ભારતીય શેરબજાર આજે સતત 8માં કારોબારી સત્રમાં વધારાના મૂડમાં છે. જાણકારોનું માનવું છે કે આજે બજરા 60 હજારને પાર જઈ શકે છે. ગ્લોબલ માર્કેટમાં જોવા મળી રહેલી તેજી અને સ્થાનિક માર્કેટમાં રોકાણકારોના પોઝિટિવ સેન્મટિમેન્ટની અસર બજારના કામકાજમાં જોવા મળશે. જેનાથી ખરીદી વધશે અને બજારને ઉપરની તરફ ગતિ મળશે.
source
https://gujarati.news18.com/news/business/bse-sensex-todays-update-stock-market-may-cross-60k-level-pm-1273075.html
0 ટિપ્પણીઓ