
Multibagger Stock: Vikas Ecotechએ સપ્ટેમ્બર, 2022માં સમાપ્ત ક્વાટર દરમિયાન 400 ટકાની વૃદ્ધિ સાથે 3.50 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો, જ્યારે ગત વર્ષના સમાન ક્વાટરમાં તે આંકડો 66 લાખ રૂપિયા રહ્યો હતો. જ્યારે, વિકાસ ઈકોટેકે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાટર દરમિયાન વાર્ષિક આધાર પર 80 ટકાના વધારા સાથે 13.50 કરોડ રૂપિયાની આવક નોંઘાવી, જ્યારે ગત વર્ષના સમાન ક્વાટરમાં આ આંકડો 7.50 કરોડ રૂપિયા રહ્યો હતો.
source
https://gujarati.news18.com/news/business/big-return-of-small-cap-company-doubled-the-money-in-just-one-year-sv-1273779.html
0 ટિપ્પણીઓ