
Favourite Low Volatility Stocks of Expert: કન્ઝર્વેટિવ હાયબ્રિડ ફંડ્સના ફેવરિટ કેટલાક એવા શેર્સ છે જે વોલેટાલિટીની દ્રષ્ટીએ ખૂબ જ સિક્યોર છે અને લાંબાગાળે તગડું રિટર્ન આપવા માટે સક્ષમ છે. જોકે આ શેર્સમાં વોલેટાલિટી ઓછી હોવાથી ટૂંકાગાળામાં તેમાં મોટી મૂવમેન્ટ આવતી નથી જેથી ટૂંકાગાળે મોટું વળતર નથી મળતું પરંતુ લાંબાગાળે આ શેર્સ ખૂબ જ સારો પોર્ટફોલિયો તૈયાર કરે છે.
source
https://gujarati.news18.com/photogallery/business/do-you-have-any-of-these-favourite-low-volatility-stocks-of-expert-in-your-portfolio-gh-pm-1275052.html
0 ટિપ્પણીઓ