સરકારના એક નિર્ણયથી આ સેક્ટરના શેર પર દબાવ, આગળ શું થશે?

Big Decision: સરકારે મોટો નિર્ણય લેતા સરકારે ખુલ્લેઆમ ખાંડની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. DGFTએ શુક્રવારે પરિપત્ર જાહેર કરીને ખાંડની નિકાસ પરના પ્રતિબંધને 1 વર્ષ વધારીને 31 ઓક્ટોબર, 2023 સુધી કરી દીધો છે. તેનો અર્થ છે કે, હવે 1 વર્ષ સુધી ભારતમાંથી ખાડની નિકાસ નહિ થાય.

source https://gujarati.news18.com/news/business/big-decision-government-bans-sugar-export-till-october-2023-know-what-companies-will-do-now-sv-1275115.html

0 ટિપ્પણીઓ