
માર્ચ 2022થી યુએસ ફેડરલ રિઝર્વ (US Federal Reserve) દ્વારા વ્યાજ દરોમાં વધારો કરવાનો ક્રમ શરું થયો છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં અમેરિકાના શેરબજારમાં મુખ્ય S&P 500 ઈન્ડેક્સ (S&P 500 indax) 20 ટકા તૂટ્યો છે. ત્યારે માર્કેટ એક્સપર્ટ દેવિના મેહરાએ કહ્યું કે અમેરિકન માર્કેટ ખતમ થઈ ગયું છે અને હવે આગામી સદી ઈમર્જિંગ માર્કેટ્સની છે.
source
https://gujarati.news18.com/news/business/vikram-samvat-2079-roundtable-is-the-us-market-over-know-here-what-experts-are-saying-gh-pm-1272721.html
0 ટિપ્પણીઓ