
Electricity Bill: ઉર્જાની બચત માટે વીજળીનો યોગ્ય ઉપયોગ કરવાથી બિલમાં થોડી રાહત આપી શકે છે. ઘર અને ઓફિસમાં ઘણા નાના-નાના ફેરફાર કરીને તમે વીજ બિલની બચત કરી શકો છો. એક સ્ટડી અનુસાર, હીટિંગ અને કૂલિંગ રૂમ, ઘરેલૂં ઉર્જાના લગભગ 80 ટકા ખર્ચ કરે છે.
source
https://gujarati.news18.com/news/business/your-electricity-bill-will-be-cut-in-half-but-these-things-have-to-be-done-know-easy-ways-to-save-big-sv-1275210.html
0 ટિપ્પણીઓ