
RIL Q2 results: કંપનીએ કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વર્ષ-દર-વર્ષના આધાર પર ફ્લેટ હતો. સપ્ટેમ્બર 2022 ક્વાટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 13,656 કરોડ રૂપિયા રહ્યો. ગત વર્ષે આ જ ક્વાટરમાં તે 13,680 કરોડ રૂપિયા હતો.
source
https://gujarati.news18.com/news/business/ril-q2-results-consolidated-net-profit-of-reliance-industries-stood-at-rs-13656-crore-sv-1271813.html
0 ટિપ્પણીઓ