
વાળી પહેલા ભારતીય સરાફા બજારમાં સોના-ચાંદીની સાપ્તાહિક કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. આ કારોબારી સપ્તાહમાં સોનાના ભાવમાં 368 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે ચાંદીના ભાવમાં 88 રૂપિયા ઘટ્યા છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે આઈબીજીએ(IBJA)ની વેબસાઈટ મુજબ, આ બિઝનેસ વીક(17થી 21 ઓક્ટોબર)ની શરૂઆતમાં 24 કેરેટ સોનાનો રેટ 50430 હતો, જે શુક્રવાર સુધીમાં ઘટીને 50,062 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. ગત સપ્તાહમાં ચાંદીની કિંમત 55643 રૂપિયાથી ઘટીને 55,555 રૂપિયા પ્રતિ કિલો થઈ છે.
source
https://gujarati.news18.com/news/business/gold-becomes-cheaper-on-dhanteras-know-the-condition-of-bullion-market-for-the-whole-week-vs-1272067.html
0 ટિપ્પણીઓ