
ડિફેન્સ શેરને લઈને અતુલ સુરી ઓવરવેટ છે. અતુલ સુરીનું કહેવુ છે કે, ડિફેન્સ સેક્ટર સાથે જોડાયેલા શેરોમાં ગત સંવતમાં બે ગણાથી પણ વધારે વૃદ્ધિ જોવા મળી છે. તેમ છતાય આ વિભાગના શેરો હજુ પણ સસ્તામાં મળી રહ્યા છે અને આમાં આગળ પણ સારી વૃદ્ધિ જોવા મળી શકે છે.
source
https://gujarati.news18.com/news/business/nifty-may-touch-21000-level-in-samvat-2079-defense-stocks-will-see-strong-growth-sv-1273365.html
0 ટિપ્પણીઓ