
BSE Sensex Update: ભારતીય શેરબજાર છેલ્લા પાંચ કારોબારી સત્રમાં સતત વધીને બંધ થઈ રહ્યું છે. પરંતુ આજે ગ્લોબલ માર્કેટમાં ભારે દબાણ જોવા મળી રહ્યું છે. તેવામાં જો એક્સપર્ટનું માનીએ તો આજે બજાર ઘટીને શરું થઈ શકે છે. જોકે કેટલાક એવા પણ ફેક્ટર્સ છે જે પાછળથી તેજી અપાવી શકે છે. સ્થાનિક રોકાણકારોનું સેન્ટિમેન્ટ તો હાલ પોઝિટિવ છે જેથી થોડીવાર વેચવાલી પછી ફરી ખરીદી તરફ વળી શકે છે.
source
https://gujarati.news18.com/news/business/bse-sensex-todays-opening-bell-prediction-pm-1271151.html
0 ટિપ્પણીઓ