આ શેરે રોકાણકારોને કંગાલ કરી દીધા, લાખો રૂપિયાનું પાણી કરી નાખ્યુ

Bonus share: કંપની તરફથી સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં બતાવવામાં આવ્યુ છે કે, ‘સેબીના નિયમ અનુસાર અમે તમને જણાવવા માંગીએ છીએ કે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 27 ઓક્ટોબર, 2022ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. કંપની 1:1 ના ગુણોત્તરમાં ઈક્વિટી શેરને બોનસ શેર જાહેર કરશે’

source https://gujarati.news18.com/news/business/in-the-midst-of-a-sharp-fall-this-stock-made-investors-poor-8-thousand-left-for-one-lakh-sv-1274189.html

0 ટિપ્પણીઓ