આજે શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગ કરતાં પહેલા આ આંકડાઓ પર નજર નાખી લેજો

Stock Market Muhurat Trading: આજે દિવાળીના તહેવાર નિમિત્તે શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગ થશે. તેવામાં બજાર આજે સાંજે ઓપન થાય તે પહેલા આ આંકડાઓ પર નજર નાખી લો કામ લાગશે. મહત્વનું છે કે બજારના છેલ્લા કોરાબોરી દિવસ 21 ઓક્ટોબરના દિવસે વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 438.89 કરોડ રુપિયાની ખરીદી કરી હતી. તો સ્થાનિક સંસ્થાગત રોકાણકારોએ 119.08 કરોડ રુપિયાનું વેચાણ કર્યું હતું.

source https://gujarati.news18.com/news/business/pay-attention-to-these-market-outlooks-before-todays-muhurat-trading-for-making-strategy-pm-1272715.html

0 ટિપ્પણીઓ