આ ખેતી માટે મળે છે સરકારી સબસિડી, ઓછું રોકાણ વધુ નફો

દેશ-વિદેશમાં બિહારના મગહીના પાનનો ક્રેઝ છે. તેની ખાસ ઓળખના કારણે મગહીના પાનની જબરજસ્ત માંગ છે, કારણ કે આયુર્વેદિક ઔષધિ અને માઉથ ફ્રેશનર તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ પાનની ખેતી બિહારના મગધ ક્ષેત્રમાં થાય છે. આ પાનની ખેતીને પ્રોત્સાહન આપવા માટે બિહાર સરકારે વિશેષ ઉદ્યાનિક પાક યોજના શરૂ કરી છે.

source https://gujarati.news18.com/news/business/there-is-big-demand-for-this-farming-the-government-also-gives-subsidy-take-advantage-like-this-vs-1275687.html

0 ટિપ્પણીઓ