
Diwali Muhurat Trading: શેરબજારમાં ઘણાં એવા શેર્સ છે જેણે ગત દિવાળીથી આ દિવાળી સુધીમાં રોકાણકારોની તિજોરી છલકાવી દીધી છે. તેવામાં ભારતીય અર્થતંત્ર અને કોર્પોરેટ સેક્ટરની સ્થિતિની આધારે શેરબજારના નિષ્ણાતો માને છે કે દિવાળીથી શરું થતું નવું વર્ષ સંવત 2079માં ભારતીય શેરબજારનું પ્રદર્શન સારું બની રહેશે. કેટલીક પસંદગીની કંપનીઓના શેર્સમાં રોકાણ કરીને તમે આગામી દિવાળી સુધીમાં મોટી કમાણી કરી શકો છો.
source
https://gujarati.news18.com/news/business/diwali-muhurat-trading-these-stocks-will-give-you-big-return-by-next-diwali-pm-1270833.html
0 ટિપ્પણીઓ