ડાબર ખરીદશે બાદશાહ! તમને કમાણીનો કેટલો મોકો?

ડાબરે બાદશાહ મસાલા પ્રાઈવેટ લિમિટેડની 51 ટકા હિસ્સેદારી મેળવવા માટે એક નિશ્ચિત કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જાણકારી અનુસાર, આ સોદો 31 માર્ચ 2023 પહેલા પૂરો થઈ જશે. આ સંપાદન નિયમો અને શરતોને આધીન છે

source https://gujarati.news18.com/news/business/dabur-will-become-the-king-a-bang-entry-in-the-spice-market-of-25-thousand-crores-sv-1274142.html

0 ટિપ્પણીઓ