
DCX Systems IPO Gray Market Premium: ઈલેક્ટ્રોનિક સબ સિસ્ટમમ્સ અને કેબલ હાર્નેસેજ બનાવતી ડીસીએક્સ સિસ્ટમ કંપનીનો રુ.500 કરોડનો આઈપીઓ હજુ તો 31 ઓક્ટોબરે લોન્ચ થવા જઈ રહ્યો છે અને ત્યાર બાદ લગભગ 11 નવેમ્બર 2022ના રોજ બીએસઈ એનએસઈ પર તેના શેર લિસ્ટ થવા જઈ રહ્યા છે. જોકે ગ્રે માર્કેટમાં આ કંપનીના શેર અત્યારથી જ ધૂમ મચાવી રહ્યા છે. તેવામાં તમારે શું કરવું જોઈએ આ IPO ભરવો જોઈએ કે નહીં?
source
https://gujarati.news18.com/news/business/dcx-systems-ipo-gray-market-premium-rising-ahead-of-issue-opening-next-week-pm-1274618.html
0 ટિપ્પણીઓ