
કરદાતાઓ માટે આવકવેરા રિટર્ન ફાઈલ કરવું ફરજિયાત છે. તેને ભરવા માટે સરકાર દ્વારા સમયમર્યાદા જારી કરવામાં આવે છે, જેમાં કરદાતાઓએ કોઈપણ સંજોગોમાં ટેક્સ ચૂકવવો જ પડે છે. નાણા મંત્રાલયે બુધવારે આકારણી વર્ષ 2022-23 માટે કંપનીઓ દ્વારા આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખને લંબાવીને 7 નવેમ્બર કરી છે. જે કંપનીઓએ તેમના ખાતાઓનું ઓડિટ કરાવવું જરૂરી છે, તેમના માટે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ અગાઉ 31 ઓક્ટોબર હતી.
source
https://gujarati.news18.com/news/business/taxpayers-will-now-be-able-to-file-itr-till-november-7-the-government-has-extended-the-deadline-vs-1273856.html
0 ટિપ્પણીઓ