
LPG Gas Cylinder Price: મોંઘવારીની ચક્કીમાં પીસાતા સામાન્ય માણસ માટે આખરે નવેમ્બરની શરુઆત થોડી રાહત આપનારી રહી છે. 1 નવેમ્બરથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં રુ.115.50 સુધીનો તોતિંગ ઘટાડો આવ્યો છે. આ સાથે જ કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલની કિંમતોમાં પણ ઘટાડો કર્યો છે.
source
https://gujarati.news18.com/news/business/commercial-lpg-gas-cylinder-price-cut-down-by-115-rupees-know-latest-price-of-your-city-pm-1276568.html
0 ટિપ્પણીઓ