આ NBFC શેરમાં તગડાં કમાણીના ચાન્સ, બ્રોકરેડ હાઉસ પણ બુલિશ

Stock Market: બ્રોકરેજ ફર્મ એમકે ગ્લોબલે તેની રિપોર્ટમાં શ્રી રામ ગ્રુપની Shriram City Union Finance અને Shriram Transport Financeમાં રોકાણ કરવા માટે બાય રેટિંગ આપી છે. રોકાણકારો આ બંને કંપનીઓમાં વર્તમાન ભાવ પર રોકાણ કરીને 38 ટકા સુધી વળતર મેળવી શકે છે.

source https://gujarati.news18.com/news/business/these-nbfcs-shares-will-give-bumper-return-of-38-percent-brokerage-house-has-given-big-targets-sv-1273959.html

0 ટિપ્પણીઓ