1 શેરે 3 બોનસ શેર મળતાં રોકાણકારો માલામાલ, 2 દિવસમાં 40% ઉછળ્યો સ્ટોક

Easy Trip Planner Share: ગત વર્ષે ઈઝી ટ્રીપ પ્લાનરનો આઈપીઓ આવ્યો હતો જે બાદથી એક વર્ષમાં કંપનીના શેરમાં ખૂબ જ મોટી હલચલ જોવા મળી છે. જોકે રોકણકારો ત્યારે માલામાલ થઈ ગયા જ્યારે હાલમાં જ કંપનીએ 1 શેરની સામે 3 બોનસ શેર આપવાનું નક્કી કર્યું અને જે બાદ તેના શેરે એક દિવસમાં 20 ટકાની અપર સર્કિટ લગાવી હતી. બોનસ શેરની સાથે સાથે તેના સ્ટોકને 1:1માં સ્પ્લિટ પણ કર્યો હતો.

source https://gujarati.news18.com/news/business/this-share-hits-40-percent-hike-in-just-two-session-after-company-announced-3-bonus-share-against-one-gh-pm-1289033.html

0 ટિપ્પણીઓ