મજૂરનું દૈનિક વેતન આપવામાં ગુજરાત સૌથી પાછળ, કેરળ નંબર-1

Rural daily wages: RBIના રિપોર્ટ અનુસાર, 2021-22માં કૃષિ મજૂરોની રાષ્ટ્રીય સરેરાશ દૈનિક વેતન 323.2 રૂપિયા છે. મધ્યપ્રદેશના ગ્રામીણ વિસ્તારોમાં, ખેતમજૂરોની દૈનિક વેતન રૂ. 217.8, તો ગુજરાતમાં તે રૂ. 220.3 છે. તે જ સમયે, કેરળમાં ગ્રામીણ ખેત મજૂરોને 726.8 રૂપિયા દૈનિક વેતન મળે છે.

source https://gujarati.news18.com/news/business/rbi-data-on-rural-daily-wages-gujarat-madhya-pradesh-farmers-lowest-paid-kerala-jk-at-the-top-sb-1289030.html

0 ટિપ્પણીઓ