શેરબજાર 100 અંકના ઉછાળા સાથે ખૂલ્યું, આ શેર્સમાં કમાણીના ચાન્સ

BSE Sensex: ભારતીય શેરબજાર આજે ગુરુવારે પણ તેજીનો કુદકો મારવા માટે તૈયાર લાગી રહ્યું છે. જો આજે બજાર તેજીની દોટ મૂકે છે તો આ સતત ત્રીજુ કારોબારી સત્ર હશે જેમાં બજાર ઉપર ખૂલશે. વૈશ્વિક માર્કેટમાં આવી રહેલી તેજી વચ્ચે આજે સ્થાનિક માર્કેટમાં રોકાણકારોનું સેન્ટિમેન્ટ પોઝિટિવ જોવા મળી શકે છે અને તેઓ માર્કેટની શરુઆત થતાં જ ખરીદી તરફ વળી શકે છે.

source https://gujarati.news18.com/news/business/bse-sensex-today-market-may-rise-in-third-consecutive-days-pm-1288987.html

0 ટિપ્પણીઓ