નિફ્ટી 18,100-18,000 સુધી ગબડી શકે, નિષ્ણાતોએ આપ્યા મોટા સંકેત

નિષ્ણાતોએ જણાવ્યુ કે, ટૂંકા ગાળાના મોમેન્ટમ ઇન્ડેક્સ નકારાત્મક મુવમેન્ટ દર્શાવે છે, જે નબળી નિશાની છે અને કિંમતો પણ તેને અનુસરે તેવી અપેક્ષા છે. નિફ્ટી ટૂંકા ગાળામાં 18,100-18,000 સુધી ગબડી શકે છે, અને ઉપરની તરફ 18,450 સુધી જળવાશે.

source https://gujarati.news18.com/news/business/nifty-forms-bearish-candle-on-weekly-charts-market-analysis-sv-1286533.html

0 ટિપ્પણીઓ