આ શેરે 6 મહિનામાં જ રૂપિયા ડબલ કર્યા, શું હજુ પણ રોકાણ કરી શકાય?

Multibagger Stock: યૂનિયન બેંકે ગત મહિને 20 ઓક્ટોબરમાં તેના સપ્ટેમ્બર ક્વાટરના પરિણામ જારી કર્યા હતા. ત્યારબાદથી જ તેના શેરને પાંખ લાગી ગઈ છે. 1 મહિનામાં જ આ શેર લગભગ 60 ટકા વધ્યા છે. યૂનિયન બેંક ઓફ ઈન્ડિયાની માર્કેટ વેલ્યૂ 18 સપ્ટેમ્બર શુક્રવારના રોજ 50,000 કરોડ રૂપિયાની પાર પહોંચી ગઈ છે.

source https://gujarati.news18.com/news/business/this-bank-stock-doubled-its-money-in-6-months-reached-a-record-high-of-3-years-sv-1286518.html

0 ટિપ્પણીઓ